લૂંટકાંડનો માસ્ટરમાઈન્ડ હાર્દિક સિંહ જાડેજા પોલીસે દોરડાથી બાંધીને ચલાવ્યો, લૂંટકાંડનું કરાવાયું રિ -કન્સ્ટ્રક્શન
2025-08-15 17 Dailymotion
ગોંડલના ફાયરિંગ કાંડ અને સુરતના USDT કોઈન લૂંટના મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજાને આજે સુરત પોલીસે રિમાન્ડ પર લઈ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.